Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

App Downloads
હા, એપના બેઝિક સેક્શનમાં 100+ એક્ટિવિટી ફ્રી આપવામાં આવી છે. કોર્સના દરેક કોન્સેપ્ટ બિલકુલ ફ્રીમાં સમજાવવામાં આવ્યા છે. તથા દરેક કોર્સમાં 7 દિવસનો ડેમો 100% ફ્રી છે. પરંતુ આપને દૈનિક 10+ એક્ટિવિટી અને રિપોર્ટ, ઓનલાઇન વર્કશોપ, મટીરિયલ કીટ અને પર્સનલ કાઉન્સિલિંગ જોઈતું હોય, તો જે-તે કોર્સ (સિલ્વર, ગોલ્ડ, પ્લેટીનમ) મુજબ પેમેન્ટ કરવાનું રહે છે.
જન્મથી 12 વર્ષ સુધીમાં કોઈપણ સમયે આ કોર્સ એનરોલ કરી શકાય છે. આપ આપના બાળકની જન્મ તારીખ એપમાં ઉમેરશો, તો તે મુજબ કોર્સ શરૂ થઈ જશે.
(13 થી 25 વર્ષના સંતાનના ઉછેર માટે ‘યુવા સામર્થ્ય’ કોર્સ ભવિષ્યમાં બનશે.)
અમારો કોર્સ વાલીઓ માટે છે. અમારી એપનો ઉપયોગ કરીને વાલીઓએ માર્ગદર્શન મેળવવાનું છે. બાળકે મોબાઈલ જોવાનો નથી.
હા, એપના બેઝિક સેક્શનમાં 100+ એક્ટિવિટી ફ્રી આપવામાં આવી છે. કોર્સના દરેક કોન્સેપ્ટ બિલકુલ ફ્રીમાં સમજાવવામાં આવ્યા છે. તથા દરેક કોર્સમાં 7 દિવસનો ડેમો 100% ફ્રી છે. પરંતુ આપને દૈનિક 10+ એક્ટિવિટી અને રિપોર્ટ, ઓનલાઇન વર્કશોપ, મટીરિયલ કીટ અને પર્સનલ કાઉન્સિલિંગ જોઈતું હોય, તો જે-તે કોર્સ (સિલ્વર, ગોલ્ડ, પ્લેટીનમ) મુજબ પેમેન્ટ કરવાનું રહે છે.
શિશુ સામર્થ્ય કોર્સ (0-3 વર્ષનું સંતાન) માટે દરરોજ 30 થી 40 મિનિટ અને બાળ સામર્થ્ય કોર્સ (4-12 વર્ષનું સંતાન) માટે દરરોજ 15 થી 20 મિનિટ. આ સમય એક સાથે કાઢવાનો નથી. દિવસ દરમિયાન ટુકડે-ટુકડે અનુકૂળતા મુજબ જુદા-જુદા સમયે એક્ટિવિટી કરવાની છે. વળી, આ બધી જ એક્ટીવીટી સંતાન સાથે હસતાં-રમતાં થઇ જતી હોવાથી તેના પર પ્રેશરરૂપ ક્યારેય નહીં થાય.
આ કોર્સ સંપૂર્ણ ઓનલાઇન છે, માટે દુનિયાના કોઈપણ દેશમાંથી, કોઈપણ શહેરમાંથી કે કોઈપણ ગામડામાંથી, આપના સમયની અનુકૂળતા મુજબ ઘરે બેઠાં આ કોર્સ કરી શકાશે.