પેરેન્ટીંગ મહોત્સવ ®
સંતાન જીદ્દ-ગુસ્સો કરે છે ? મોબાઈલ મૂકતું નથી ?
હાયપર એક્ટીવ સંતાનને શાંત પાડવાની ૧૦ ચમત્કારિક સ્કીલ્સ જાણવા પધારો.
2023નો છેલ્લો દિવસ સંતાનના ઉત્તમ વિકાસ માટે !!
- 31 ડિસેમ્બર 2023, રવિવાર, 3:00 PM
- સંજીવકુમાર ઓડીટોરિયમ, પાલ, સુરત.
Attractions of the Mahotsav
૧૪ વર્ષનું વૈદિક અને વૈજ્ઞાનિક રીસર્ચ આપને ૩ કલાકમાં આકર્ષક રીતે જાણવા મળશે !!
સંશોધનપૂર્ણ
વક્તવ્ય
ગીતો
એક પાત્રીય
અભિનય
પ્રેક્ટીકલ
એક્ટીવીટી
આકર્ષક
વીડિયો શો
લાઈવ
અનુભૂતિ
Parenting Mahotsav - Ahmedabad Highlights
અમદાવાદમાં ઉજવાયેલ ભારતના સૌ પ્રથમ ‘પેરેન્ટીંગ મહોત્સવ’ની અદ્ભુત ઝલક
Who will Participate?
હાયપર એક્ટીવ બાળકનું બ્રેઈન કેવી રીતે કામ કરે છે ?
& તેને શાંત કેવી રીતે કરી શકાય ? તે જાણવા માટે અવશ્ય પધારો !!
હાયપર એક્ટીવ સંતાનનાં માતા-પિતા
કે જેમના ઘરે ૦ થી ૧૨ વર્ષનાં હાયપર
એક્ટીવ સંતાન છે.
સંતાનનું ઉત્તમ બ્રેઈન ડેવલપમેન્ટ
ઇચ્છતાં માતા-પિતા
કે જેમના ઘરે ૦ થી ૧૨ વર્ષનાં સંતાન છે.
ડોક્ટર્સ અને શાળા સંચાલકો
કે જેઓ સંતાન ઉછેરની આંતરરાષ્ટ્રીય સ્કીલ્સ જાણવા માંગે છે.
ટ્રેઈનર અને સમાજ સેવકો
કે જેઓ ઉત્તમ બાળ ઉછેર દ્વારા સમાજને
ઘડવા ઈચ્છે છે.
Know the Master Trainer
જીતેન્દ્ર ટીંબડિયા
(ગર્ભ સંસ્કાર અને પેરેન્ટીંગ એક્સપર્ટ, New India Mission એક્ટીવીસ્ટ)
Influenced 10,00,000+ Parents from 50+ Countries
સંસ્કૃત આચાર્ય (વ્યાકરણ અને ન્યાય) I લેખક I કવિ I શાસ્ત્રીય સંગીત વિશેષજ્ઞ I ભૂતપૂર્વ સંન્યાસી – ૨૨ વર્ષ
Parenting Veda Team
Exciting Bonuses for You!! Worth 2,500/-
પેરેન્ટીંગ અંગે જે કાંઈ વિચારાયું છે, તે તમામ અમારા કોર્સમાં સમાવવામાં આવ્યું છે !!
Parenting Veda Book
(Worth 500/-)
Lunch Box
(Worth 100/-)
Shayan Samvad & Tips
(Worth 900/-)
Promo Code
(Worth 1,000/-)
100% Money Back Guarantee
આપને આ મહોત્સવ ભર્યા બાદ અસંતોષ રહે, તો અમે કોઈ પણ પ્રશ્ન પૂછ્યા વિના આપની રકમ પરત કરી દઈશું !!
અમે ફક્ત સપનું દેખાડતા નથી,
સાકાર પણ કરીએ છીએ !!
Course Prepared by
વિવિધ ક્ષેત્રોના ૨૦+ નિપુણ માર્ગદર્શકોના અથાક પુરુષાર્થ અને સફળ પ્રયોગોનું અનેરું પરિણામ છે આ કોર્સ.
Different Faculty
Doctors
Ayurveda
Experts
Yoga & Chakra
Trainers
Motivational
Speakers
Child
Psychologists
Spiritual
Coaches
FAQs (Frequently Asked Questions)
ઉત્તમ સંતાનનો ઉછેર કરવા બાબતે આ મહોત્સવ ઉત્તમ ઈન્વેસ્ટમેન્ટ છે !!
ના. કોઈ સ્પેશિયલ કેસમાં અમે પરમીશન આપીએ, તો પણ જો બાળક કાર્યક્રમ દરમ્યાન અવાજ કરે કે રડે કે કોઈ બીજી અડચણ ઊભી કરે, તો તુરંત જ સ્વયં સેવકોની સૂચના મુજબ બાળકને લઈને આવનાર વાલીએ બહાર જવું જરૂરી રહેશે.
જરૂર. આ સેમિનારમાં સંતાનના બ્રેઈન ડેવલપમેન્ટ અંગે પણ ઊંડાણથી માર્ગદર્શન આપવામાં આવશે. જન્મથી લઈને ૧૨ વર્ષ સુધીની ઉંમરના બાળકોના ઉત્તમ બ્રેઈન ડેવલપમેન્ટ માટે વૈદિક પરંપરામાં તથા ઇઝરાઈલ, અમેરિકા અને જાપાન જેવા દેશોમાં જે સંશોધન થયું છે અને જે એક્ટિવિટીઓ કરવામાં આવે છે, તે તમામ અંગે પણ આ સેમિનારમાં માતા-પિતાને અવગત કરવામાં આવશે.
ના. આપને જે મુદ્દાઓ ગમે, તે આપે આપની ડાયરીમાં નોંધી લેવાના રહેશે.
હા. સેમિનાર દરમ્યાન અમુક જ સમયે અને સેમિનાર પછી પણ આપ જીતેન્દ્ર સરને પ્રશ્ન પૂછી શકશો.
હાયપર એક્ટીવીટી વિચારો સાથે જોડાયેલી છે. વિચારો મગજમાં ઉત્પન્ન થતા તરંગો જ છે. માટે આ તરંગોને કુદરતી આ રીતે બેલેન્સ કરવા માટે અમે આ સેમિનારમાં કલર, અરોમા, મોશન, મ્યુઝિક, વર્ડ, ફૂડ, ૭ યૌગિક ચક્રો, ટચ, નેચર વગેરે અનેક થેરાપીનો માતા-પિતાને પરિચય કરાવીશું કે જે થેરાપી અનેક દેશોમાં અનેક માતા-પિતાને સહાયરૂપ થયેલી અને વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલી હોય . આ તમામ ઉપાયો અતિ આકર્ષક રીતે રજૂ કરવામાં આવશે.
ના. અમુક અગત્યની સૂચનાઓ આપને સમયાંતરે વોટ્સપમાં જણાવવામાં આવશે.
• આ કાર્યક્રમમાં બાળકોને પ્રવેશ નહીં આપી શકાય. કારણ કે મહોત્સવમાં શિખવવામાં આવનાર સ્કીલ બાળકો જાણી જશે, તો સ્કીલ સફળ નહીં જાય. માટે આ બાબતે ફરજિયાત સહકાર આપશો.
• આ કાર્યક્રમમાં, કપલમાં આવીએ તે વધુ હિતાવહ છે. એ અનુકૂળ ન જ હોય, તો આપ એકલા પણ આવી શકશો.
• આ કાર્યક્રમની ફી રીફન્ડ થઈ શકશે નહીં. ટ્રાન્સફર થઈ શકશે.
• રીટર્ન ગિફ્ટ સિંગલ અને કપલ પાસ દીઠ ૧ જ મળશે. કાર્યક્રમમાં હાજર ન રહેનારને પછી રીફંડ કે ગીફ્ટ વગેરે મળશે નહીં. રીટર્ન ગીફ્ટ કોમ્પ્લીમેન્ટરી છે, તેથી તેમાં મુકેલ વસ્તુ બદલી કે પાછી નહીં આપી શકાય. • હોલમાં ખાદ્યપદાર્થો, ઠંડા-પીણાં, પાન-મસાલા-ગુટખા ખાવાની કે સાથે લઈ જવાની સખ્ત મનાઈ છે.
• કાર્યક્રમમાં જે એક્ટીવીટી કરાવવામાં આવે, તેમાં સંપૂર્ણ સહકાર આપવાનો રહેશે.
• કાર્યક્રમ દરમ્યાન ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીની સખ્ત મનાઈ છે.
• સમગ્ર કાર્યક્રમની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કે જેમાં અમુક સ્થાને આપ પણ હોઈ શકો, તે અમારા સોશિયલ મેડિયા પર કે અન્ય સ્થાને, અમારી જરૂરિયાત મુજબ મુકવાનો કે ડીલીટ કરવાનો સંપૂર્ણ અધિકાર કંપનીનો છે.
• આ કાર્યક્રમમાં સ્વયં-શિસ્ત જાળવીને સ્વયંસેવકોના આદેશનું પાલન કરીશું. વાણી, વર્તન કે ઠઠા-મશ્કરીથી અન્યને ખલેલ ન પહોંચાડવી. જો આવું કાંઈ જણાશે, તો તે વ્યક્તિને હોલમાંથી બહાર મોકલવાના સંપૂર્ણ અધિકાર આયોજકના રહેશે.
• અનિવાર્ય સંજોગે કોઈ નાના બાળકને લઈને આવે છે અને બાળક રડે કે ધમાલ કરે કે કોઈને ડિસ્ટર્બ કરે, તો માતા કે પિતામાંથી કોઈ એકને તેને બહાર લઈ જઈ સાંચવવાનું રહેશે. આ બાબતે કોઈને પણ અપવાદ નહીં આપી શકાય.
• આ રજીસ્ટ્રેશન દરમ્યાન આપે આપેલી આપની માહિતીઓનો ઉપયોગ કંપની આપને ગર્ભ સંસ્કાર કે પેરેન્ટીંગની અન્ય આવશ્યક પ્રોડક્ટ કે સર્વિસની માહિતી આપવા માટે કરી શકે છે.
• આપ સ્વીકારો છો અને સંમત થાઓ છો કે ઈવેન્ટમાં આપની હાજરી અને સહભાગિતા સ્વૈચ્છિક છે. આપ ઈવેન્ટમાં હાજરી આપવા અને તેમાં ભાગ લેવા સાથે સંકળાયેલા તમામ કાયદા હેઠળ જોખમોને સ્વીકારવા માટે સંમત થાઓ છો.
• અનિવાર્ય સંજોગોમાં કે કુદરતી આફત સર્જાય, તો આ કાર્યક્રમમાં તારીખ, સમય, સ્થળ, રૂપરેખા, રજીસ્ફીટ્રેશન ફી, પાસ સંખ્યા કે કોઈ પણ જરૂરી ફેરફાર કરવા માટે કંપની સ્વત્રંત હક્ક ધરાવે છે.
T&C Apply, Subject Surat Jurisdictions.
2500/-
Single Pass 500/-, Couple Pass 800/-
(get Guaranteed Gifts & Coupons worth 2500/-)