પેરેન્ટીંગ વેદા ®કોર્સ
સંતાનની સુષુપ્ત શક્તિઓ વિકસાવવા માટે દૈનિક 10+ બ્રેઈન ડેવલપમેન્ટ એક્ટીવીટી, ઈન્ટરનેશનલ વર્કશોપ, મટીરિયલ કીટ અને પર્સનલ કાઉન્સેલિંગ સમાવતો કોર્સ.
શારીરિક (PQ), બૌદ્ધિક (IQ), માનસિક-સામાજિક (EQ) & આધ્યાત્મિક વિકાસ (SQ).




~ જીતેન્દ્ર ટીંબડિયા (પેરેન્ટીંગ એક્સપર્ટ)
Parents Influenced
App Downloads
10 lakh+ Parents has been benefited from 50+ Countries
Brain Development Secrets of Age 0 to 12 Years
1 સેકન્ડમાં 10 લાખ
Synapses !!
ન્યૂરોન્સ વચ્ચે જોડાણ (Synapses) બનવાની ઝડપ સૌથી વધુ 0 થી 3 વર્ષમાં જ હોય છે. આ અવસ્થામાં જેટલું સ્ટીમ્યુલેશન વધુ, તેટલો આજીવન ફાયદો.
Synaptic Pruning
શક્તિ છીનવી લે છે !!
6 વર્ષ સુધીમાં 90%
બ્રેઈન ડેવલપમેન્ટ !!
12 વર્ષ સુધી
Myelination થાય છે !!
નાનપણમાં મગજ ‘સ્પંજ’
જેવું હોય છે !!
સમગ્ર વ્યક્તિત્વનો
આધાર બાળપણ !
લેંગ્વેજ અને લોજીક, ઇન્ટ્યૂશન, ટેવો, વિચારધારા.. ટૂંકમાં શારીરિક (PQ), બૌદ્ધિક (IQ), માનસિક-સામાજિક (EQ) & આધ્યાત્મિક વિકાસ (SQ)ના પાયા નાનપણમાં રચાય છે.
Our Courses for All aged Child
શિશુ સામર્થ્ય કોર્સ
- મારું શિશુ બરાબર જમતું નથી !
- મારું શિશુ રાત્રે જાગે છે, હેરાન કરે છે !
- મારું શિશુ જીદ્દ-ગુસ્સો કરે છે !
- મારું શિશુ કોઈની પાસે જતું નથી !
બાળ સામર્થ્ય કોર્સ
- મારું બાળક જીદ્દ-ગુસ્સો કરે છે !
- મારું બાળક મોબાઈલ છોડતું નથી !
- મારું બાળક અભ્યાસમાં એકાગ્ર નથી !
- મારું બાળક ખૂબ શરમાળ અને આળસુ છે !
વિદ્યાર્થી સામર્થ્ય કોર્સ
(4 થી 15 વર્ષના સંતાન માટે)
- વિદ્યાર્થીઓ બરાબર ભણતા નથી !
- વિદ્યાર્થીઓ તોફાન-મસ્તી કરે છે !
- વિદ્યાર્થીઓમાં સંસ્કાર નથી !
- વિદ્યાર્થીઓમાં સંસ્કૃતિનું જ્ઞાન નથી !
Exclusiveness of Our Course
- Authentic Course
- Personalized Course
- Complete Course
- Result Oriented Course
- Practical Course
- 7 Chakra-Based Course
- Affordable Course
Course Prepared by
વિવિધ ક્ષેત્રોના ૨૦+ નિપુણ માર્ગદર્શકોના અથાક પુરુષાર્થ અને સફળ પ્રયોગોનું અનેરું પરિણામ છે આ કોર્સ.
Doctors
Experts
Trainers
Speakers
Psychologists
Coaches
Our Courses Are Prepared On The Reasearch Done By
Free Counselling Ask
Charges:
15 minutes: 500/-
30 minutes: 1000/-
60 minutes: 2000/-
FAQs (Frequently Asked Questions)
ઉત્તમ સંતાનનો ઉછેર કરવા બાબતે આ મહોત્સવ ઉત્તમ ઈન્વેસ્ટમેન્ટ છે !!
હા, એપના બેઝિક સેક્શનમાં 100+ એક્ટિવિટી ફ્રી આપવામાં આવી છે. કોર્સના દરેક કોન્સેપ્ટ બિલકુલ ફ્રીમાં સમજાવવામાં આવ્યા છે. તથા દરેક કોર્સમાં 7 દિવસનો ડેમો 100% ફ્રી છે. પરંતુ આપને દૈનિક 10+ એક્ટિવિટી અને રિપોર્ટ, ઓનલાઇન વર્કશોપ, મટીરિયલ કીટ અને પર્સનલ કાઉન્સિલિંગ જોઈતું હોય, તો જે-તે કોર્સ (સિલ્વર, ગોલ્ડ, પ્લેટીનમ) મુજબ પેમેન્ટ કરવાનું રહે છે.
જન્મથી 12 વર્ષ સુધીમાં કોઈપણ સમયે આ કોર્સ એનરોલ કરી શકાય છે. આપ આપના બાળકની જન્મ તારીખ એપમાં ઉમેરશો, તો તે મુજબ કોર્સ શરૂ થઈ જશે.
(13 થી 25 વર્ષના સંતાનના ઉછેર માટે ‘યુવા સામર્થ્ય’ કોર્સ ભવિષ્યમાં બનશે.)
અમારો કોર્સ વાલીઓ માટે છે. અમારી એપનો ઉપયોગ કરીને વાલીઓએ માર્ગદર્શન મેળવવાનું છે. બાળકે મોબાઈલ જોવાનો નથી.
શિશુ સામર્થ્ય કોર્સ (0-3 વર્ષનું સંતાન) માટે દરરોજ 30 થી 40 મિનિટ અને બાળ સામર્થ્ય કોર્સ (4-12 વર્ષનું સંતાન) માટે દરરોજ 15 થી 20 મિનિટ. આ સમય એક સાથે કાઢવાનો નથી. દિવસ દરમિયાન ટુકડે-ટુકડે અનુકૂળતા મુજબ જુદા-જુદા સમયે એક્ટિવિટી કરવાની છે. વળી, આ બધી જ એક્ટીવીટી સંતાન સાથે હસતાં-રમતાં થઇ જતી હોવાથી તેના પર પ્રેશરરૂપ ક્યારેય નહીં થાય.
આ કોર્સ સંપૂર્ણ ઓનલાઇન છે, માટે દુનિયાના કોઈપણ દેશમાંથી, કોઈપણ શહેરમાંથી કે કોઈપણ ગામડામાંથી, આપના સમયની અનુકૂળતા મુજબ ઘરે બેઠાં આ કોર્સ કરી શકાશે.
જો આપ કન્વીન્સ થયા છો, તો બીજા કોઈની ચિંતા કરવાની જરૂર નથી. રીઝલ્ટ જોશે, તો સૌને વિશ્વાસ આવશે. આ પેરેન્ટીંગ કોર્સ વૈદિક અને વૈજ્ઞાનિક મુદ્દાઓને લઈને બનાવવામાં આવ્યો છે. અમારા બેઝિક ફ્રી સેમિનાર આપના ઘરમાં સૌને એકવાર દેખાડશો, તો તેઓ પણ આ બાબતે કન્વીન્સ થઈ શકે છે.
ગુજરાતી (૦-૩ વર્ષ અને ૪-૧૨નો કોર્સ) અને હિન્દી (ફક્ત ૪-૧૨નો કોર્સ) ભાષામાં છે. અંગ્રેજી વર્ઝન ભવિષ્યમાં પ્રકાશિત થશે
હા, મોટાભાગની બેંકના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા EMI સુવિધાથી પણ આપ કોર્સ ખરીદી શકો છો.
50+ દેશોના 1 લાખ+ માતા-પિતા અમારી ‘પેરેન્ટીંગ વેદા’ એપ વાપરીને સંપૂર્ણ સંતોષ પામ્યા છે. આપ પણ કોર્સની બાબતોને સંપૂર્ણ સમજીને, નિયમિત, હૃદયપૂર્વક પ્રયાસ કરશો, તો ઉત્તમ પરિણામ જરૂર મળી શકે છે.
ભારત ભૂતકાળમાં ‘સોને કી ચીડિયા’ કહેવાતો હતો, પરંતુ હાલ આર્થિક અને સામાજિક રીતે સ્ટ્રગલ કરી રહ્યો છે. ગર્ભથી 12 વર્ષ બાળકનું ઉત્તમ પેરેન્ટીંગ કરીને, ઉત્તમ પેઢીનું ઘડતર કરીને, અમે નવું ભારત બનાવવા માટે કટિબદ્ધ છીએ.
આ કોર્સ માતા-પિતા કે ઘરના કોઈપણ સભ્ય બાળક પાસે કરાવી શકે છે. આપ પોતે એકલા પણ બાળકને કરાવી શકો અને પતિ કે ઘરના સભ્યોને અમુક એક્ટીવીટી કરાવાનું સોંપી પણ શકો.
ના. 1 પેમેન્ટ દીઠ 1 ડિવાઇસમાં જ એક્સેસ મળશે. આપ બીજા ફોનમાં એપ શરૂ કરશો, તો પહેલા ફોનમાંથી ઓટોમેટિક લોગ-આઉટ થઈ જશે. આપને જરૂર હોય, તો બીજા ફોનમાં એક્સેસ લેવા માટે, આપે અલગથી પેમેન્ટ કરવાનું રહેશે.
અમુક સંજોગે કોઈ દિવસ એક્ટિવિટી ન થાય, તો ચિંતા ન કરવી. એક્ટિવિટીનું 7 દિવસનું બેક-અપ આપવામાં આવે છે. તથા બાળક અમુક વાર અમુક એક્ટિવિટી ન કરે, તો પણ ચિંતા ન કરવી. બાળકની જુદી-જુદી પ્રકૃતિ અને ક્ષમતા મુજબ અમુક એક્ટિવિટીમાં તેને રસ ન પડે એવું શક્ય છે.
ના. કોર્સની ફી નોન-રિફંડટેબલ અને નોન-ટ્રાન્સફરરેબલ છે.
આપનો કોર્સ શરૂ હશે, તે દરમ્યાન હેલ્પ લાઈન કે ટેકનીકલ સપોર્ટ નંબર પર આપને જરૂરી સપોર્ટ મળશે. આપની પેરેન્ટીંગ સમસ્યાનો મેસેજમાં 24 થી 48 કલાકમાં અમારા એક્સપર્ટ દ્વારા જવાબ પણ મળશે. અને દુનિયામાં પેરેન્ટીંગ ક્ષેત્રે નવું જરૂરી સંશોધન થયું હશે, તો કોર્સમાં ઉમેરી દેવામાં આવશે.