Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry




~ જીતેન્દ્ર ટીંબડિયા (પેરેન્ટીંગ એક્સપર્ટ)
1 સેકન્ડમાં 10 લાખ
Synapses !!
ન્યૂરોન્સ વચ્ચે જોડાણ (Synapses) બનવાની ઝડપ સૌથી વધુ 0 થી 3 વર્ષમાં જ હોય છે. આ અવસ્થામાં જેટલું સ્ટીમ્યુલેશન વધુ, તેટલો આજીવન ફાયદો.
Synaptic Pruning
શક્તિ છીનવી લે છે !!
6 વર્ષ સુધીમાં 90%
બ્રેઈન ડેવલપમેન્ટ !!
12 વર્ષ સુધી
Myelination થાય છે !!
નાનપણમાં મગજ ‘સ્પંજ’
જેવું હોય છે !!
સમગ્ર વ્યક્તિત્વનો
આધાર બાળપણ !
લેંગ્વેજ અને લોજીક, ઇન્ટ્યૂશન, ટેવો, વિચારધારા.. ટૂંકમાં શારીરિક (PQ), બૌદ્ધિક (IQ), માનસિક-સામાજિક (EQ) & આધ્યાત્મિક વિકાસ (SQ)ના પાયા નાનપણમાં રચાય છે.









App Downloads
ઉત્તમ સંતાનનો ઉછેર કરવા બાબતે આ મહોત્સવ ઉત્તમ ઈન્વેસ્ટમેન્ટ છે !!
હા, એપના બેઝિક સેક્શનમાં 100+ એક્ટિવિટી ફ્રી આપવામાં આવી છે. કોર્સના દરેક કોન્સેપ્ટ બિલકુલ ફ્રીમાં સમજાવવામાં આવ્યા છે. તથા દરેક કોર્સમાં 7 દિવસનો ડેમો 100% ફ્રી છે. પરંતુ આપને દૈનિક 10+ એક્ટિવિટી અને રિપોર્ટ, ઓનલાઇન વર્કશોપ, મટીરિયલ કીટ અને પર્સનલ કાઉન્સિલિંગ જોઈતું હોય, તો જે-તે કોર્સ (સિલ્વર, ગોલ્ડ, પ્લેટીનમ) મુજબ પેમેન્ટ કરવાનું રહે છે.
જન્મથી 12 વર્ષ સુધીમાં કોઈપણ સમયે આ કોર્સ એનરોલ કરી શકાય છે. આપ આપના બાળકની જન્મ તારીખ એપમાં ઉમેરશો, તો તે મુજબ કોર્સ શરૂ થઈ જશે.
(13 થી 25 વર્ષના સંતાનના ઉછેર માટે ‘યુવા સામર્થ્ય’ કોર્સ ભવિષ્યમાં બનશે.)
અમારો કોર્સ વાલીઓ માટે છે. અમારી એપનો ઉપયોગ કરીને વાલીઓએ માર્ગદર્શન મેળવવાનું છે. બાળકે મોબાઈલ જોવાનો નથી.
શિશુ સામર્થ્ય કોર્સ (0-3 વર્ષનું સંતાન) માટે દરરોજ 30 થી 40 મિનિટ અને બાળ સામર્થ્ય કોર્સ (4-12 વર્ષનું સંતાન) માટે દરરોજ 15 થી 20 મિનિટ. આ સમય એક સાથે કાઢવાનો નથી. દિવસ દરમિયાન ટુકડે-ટુકડે અનુકૂળતા મુજબ જુદા-જુદા સમયે એક્ટિવિટી કરવાની છે. વળી, આ બધી જ એક્ટીવીટી સંતાન સાથે હસતાં-રમતાં થઇ જતી હોવાથી તેના પર પ્રેશરરૂપ ક્યારેય નહીં થાય.
આ કોર્સ સંપૂર્ણ ઓનલાઇન છે, માટે દુનિયાના કોઈપણ દેશમાંથી, કોઈપણ શહેરમાંથી કે કોઈપણ ગામડામાંથી, આપના સમયની અનુકૂળતા મુજબ ઘરે બેઠાં આ કોર્સ કરી શકાશે.