પેરેન્ટીંગ સેમિનાર

સંતાન જીદ્દ-ગુસ્સો કરે છે ? મોબાઈલ મૂકતું નથી ?

હાયપર એક્ટીવ સંતાનને શાંત પાડવાની ૧૦ ચમત્કારિક સ્કીલ્સ જાણવા પધારો.

તથા સંતાનના ઉત્તમ બ્રેઈન ડેવલપમેન્ટની સ્કીલ્સ જાણવા માટે પધારો !!

Days
Hours
Mins
Sec
Registration closed
parenting veda mobile application best parenting app online course in gujarati and hindi daily parenting activity parenting webinar seminar workshop kit personal counseling child brain development child behavioral issue jitendra timbadiya - parenting and embryology expert

Attractions of the Seminar

૧૪ વર્ષનું વૈદિક અને વૈજ્ઞાનિક રીસર્ચ આપને ૩ કલાકમાં આકર્ષક રીતે જાણવા મળશે !!
સંશોધનપૂર્ણ
વક્તવ્ય
પેરેન્ટીંગ
ગીતો

અભિનય
અને સંવાદો

પ્રેક્ટીકલ
એક્ટીવીટી
આકર્ષક
વીડિયો શો 
લાઈવ
અનુભૂતિ 

Parenting Seminar- Surat Highlights

સુરતમાં યોજાયેલ ‘પેરેન્ટીંગ સેમિનાર’ની અદ્ભુત ઝલક

parenting veda mobile application best parenting app online course in gujarati and hindi daily parenting activity parenting webinar seminar workshop kit personal counseling child brain development child behavioral issue jitendra timbadiya - photo gallery

Who will Participate?

હાયપર એક્ટીવ બાળકનું બ્રેઈન કેવી રીતે કામ કરે છે ?
& તેને શાંત કેવી રીતે કરી શકાય ? તે જાણવા માટે અવશ્ય પધારો !! 
parenting veda mobile application best parenting app online course in gujarati and hindi daily parenting activity parenting webinar seminar workshop kit personal counseling child brain development child behavioral issue jitendra timbadiya - parents of hyperactive children

હાયપર એક્ટીવ સંતાનનાં માતા-પિતા

કે જેમના ઘરે ૦ થી ૧૨ વર્ષનાં હાયપર
એક્ટીવ સંતાન છે.

parenting veda mobile application best parenting app online course in gujarati and hindi daily parenting activity parenting webinar seminar workshop kit personal counseling child brain development child behavioral issue jitendra timbadiya - excellent brain development of offspring wanted parents

સંતાનનું ઉત્તમ બ્રેઈન ડેવલપમેન્ટ
ઇચ્છતાં માતા-પિતા 

કે જેમના ઘરે ૦ થી ૧૨ વર્ષનાં સંતાન છે.

parenting veda mobile application best parenting app online course in gujarati and hindi daily parenting activity parenting webinar seminar workshop kit personal counseling child brain development child behavioral issue jitendra timbadiya - doctors and school administrators

ડોક્ટર્સ અને શાળા સંચાલકો

કે જેઓ સંતાન ઉછેરની આંતરરાષ્ટ્રીય સ્કીલ્સ જાણવા માંગે છે.

parenting veda mobile application best parenting app online course in gujarati and hindi daily parenting activity parenting webinar seminar workshop kit personal counseling child brain development child behavioral issue jitendra timbadiya - trainers and social workers

ટ્રેઈનર અને સમાજ સેવકો

કે જેઓ ઉત્તમ બાળ ઉછેર દ્વારા સમાજને
ઘડવા ઈચ્છે છે. 

Know the Master Trainer

જીતેન્દ્ર ટીંબડિયા

(પેરેન્ટીંગ અને ગર્ભ સંસ્કાર એક્સપર્ટ, New India Mission એક્ટીવીસ્ટ)

Influenced 10,00,000+ Parents from 50+ Countries

સંસ્કૃત આચાર્ય (વ્યાકરણ અને ન્યાય) I લેખક I કવિ I શાસ્ત્રીય સંગીત વિશેષજ્ઞ I ભૂતપૂર્વ સંન્યાસી – ૨૨ વર્ષ  

Seminar Photo Gallery

Exciting Bonuses for You!! Worth 2,500/- 

પેરેન્ટીંગ અંગે જે કાંઈ વિચારાયું છે, તે તમામ અમારા કોર્સમાં સમાવવામાં આવ્યું છે !! 
parenting veda mobile application best parenting app online course in gujarati and hindi daily parenting activity parenting webinar seminar workshop kit personal counseling child brain development child behavioral issue jitendra timbadiya - parenting veda book exciting bonuses for you!!

Parenting Veda Book 

(Worth 500/-)

parenting veda mobile application best parenting app online course in gujarati and hindi daily parenting activity parenting webinar seminar workshop kit personal counseling child brain development child behavioral issue jitendra timbadiya - lunch box exciting bonuses for you!!

Lunch Box

(Worth 100/-)

parenting veda mobile application best parenting app online course in gujarati and hindi daily parenting activity parenting webinar seminar workshop kit personal counseling child brain development child behavioral issue jitendra timbadiya - shayan samvad & tips exciting bonuses for you!!

Shayan Samvad & Tips

(Worth 900/-)

parenting veda mobile application best parenting app online course in gujarati and hindi daily parenting activity parenting webinar seminar workshop kit personal counseling child brain development child behavioral issue jitendra timbadiya - promo code exciting bonuses for you!!

Promo Code

(Worth 1,000/-)

100% Money Back Guarantee

આપને આ સેમિનાર ભર્યા બાદ અસંતોષ રહે, તો અમે કોઈ પણ પ્રશ્ન પૂછ્યા વિના આપની રકમ પરત કરી દઈશું !! 

parenting veda mobile application best parenting app online course in gujarati and hindi daily parenting activity parenting webinar seminar workshop kit personal counseling child brain development child behavioral issue jitendra timbadiya - 100% money back guarantee
parenting veda mobile application best parenting app online course in gujarati and hindi daily parenting activity parenting webinar seminar workshop kit personal counseling child brain development child behavioral issue jitendra timbadiya - icon

અમે ફક્ત સપનું દેખાડતા નથી,
સાકાર પણ કરીએ છીએ !! 

Our Parenting Mobile App

૫૦+ દેશોનાં ૧૦,૦૦,૦૦૦+ માતા-પિતા પ્રભાવિત

Get 7 Days Free Trial

Download App, Claim your 7 Days Trial !! Limited time offer !!!
parenting veda mobile application best parenting app online course in gujarati and hindi daily parenting activity parenting webinar seminar workshop kit personal counseling child brain development child behavioral issue jitendra timbadiya - parents influenced
0 +

Parents Influenced

parenting veda mobile application best parenting app online course in gujarati and hindi daily parenting activity parenting webinar seminar workshop kit personal counseling child brain development child behavioral issue jitendra timbadiya - app downloads
0 +

App Downloads

parenting veda mobile application best parenting app online course in gujarati and hindi daily parenting activity parenting webinar seminar workshop kit personal counseling child brain development child behavioral issue jitendra timbadiya - book sold
0 +
Book Sold
parenting veda mobile application best parenting app online course in gujarati and hindi daily parenting activity parenting webinar seminar workshop kit personal counseling child brain development child behavioral issue jitendra timbadiya - seminars & workshops
0 +
Seminars & Workshops
parenting veda mobile application best parenting app online course in gujarati and hindi daily parenting activity parenting webinar seminar workshop kit personal counseling child brain development child behavioral issue jitendra timbadiya - authentic research
0 + Years
Authentic Research

Course Prepared by

વિવિધ ક્ષેત્રોના ૨૦+ નિપુણ માર્ગદર્શકોના અથાક પુરુષાર્થ અને સફળ પ્રયોગોનું અનેરું પરિણામ છે આ કોર્સ.

Different Faculty
Doctors
Ayurveda
Experts
Yoga & Chakra
Trainers
Motivational
Speakers
Child
Psychologists
Spiritual
Coaches

Media Coverage

FAQs (Frequently Asked Questions) 

ઉત્તમ સંતાનનો ઉછેર કરવા બાબતે આ સેમિનાર ઉત્તમ ઈન્વેસ્ટમેન્ટ છે !! 

ના. કોઈ સ્પેશિયલ કેસમાં અમે પરમીશન આપીએ, તો પણ જો બાળક કાર્યક્રમ દરમ્યાન અવાજ કરે કે રડે કે કોઈ બીજી અડચણ ઊભી કરે, તો તુરંત જ સ્વયં સેવકોની સૂચના મુજબ બાળકને લઈને આવનાર વાલીએ બહાર જવું જરૂરી રહેશે.

જરૂર. આ સેમિનારમાં સંતાનના બ્રેઈન ડેવલપમેન્ટ અંગે પણ ઊંડાણથી માર્ગદર્શન આપવામાં આવશે. જન્મથી લઈને ૧૨ વર્ષ સુધીની ઉંમરના બાળકોના ઉત્તમ બ્રેઈન ડેવલપમેન્ટ માટે વૈદિક પરંપરામાં તથા ઇઝરાઈલ, અમેરિકા અને જાપાન જેવા દેશોમાં જે સંશોધન થયું છે અને જે એક્ટિવિટીઓ કરવામાં આવે છે, તે તમામ અંગે પણ આ સેમિનારમાં માતા-પિતાને અવગત કરવામાં આવશે.

ના. આપને જે મુદ્દાઓ ગમે, તે આપે આપની ડાયરીમાં નોંધી લેવાના રહેશે.

હા. સેમિનાર દરમ્યાન અમુક જ સમયે અને સેમિનાર પછી પણ આપ જીતેન્દ્ર સરને પ્રશ્ન પૂછી શકશો.

હાયપર એક્ટીવીટી વિચારો સાથે જોડાયેલી છે. વિચારો મગજમાં ઉત્પન્ન થતા તરંગો જ છે. માટે આ તરંગોને કુદરતી આ રીતે બેલેન્સ કરવા માટે અમે આ સેમિનારમાં કલર, અરોમા, મોશન, મ્યુઝિક, વર્ડ, ફૂડ, ૭ યૌગિક ચક્રો, ટચ, નેચર વગેરે અનેક થેરાપીનો માતા-પિતાને પરિચય કરાવીશું કે જે થેરાપી અનેક દેશોમાં અનેક માતા-પિતાને સહાયરૂપ થયેલી અને વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલી હોય. આ તમામ ઉપાયો અતિ આકર્ષક રીતે રજૂ કરવામાં આવશે.

ના. અમુક અગત્યની સૂચનાઓ આપને સમયાંતરે વોટ્સપમાં જણાવવામાં આવશે.

• આ કાર્યક્રમમાં બાળકોને પ્રવેશ નહીં આપી શકાય. કારણ કે સેમિનાર શિખવવામાં આવનાર સ્કીલ બાળકો જાણી જશે, તો સ્કીલ સફળ નહીં જાય. માટે આ બાબતે ફરજિયાત સહકાર આપશો.
• આ કાર્યક્રમમાં, કપલમાં આવીએ તે વધુ હિતાવહ છે. એ અનુકૂળ ન જ હોય, તો આપ એકલા પણ આવી શકશો.
• આ કાર્યક્રમની ફી રીફન્ડ થઈ શકશે નહીં. ટ્રાન્સફર થઈ શકશે.
• હોલમાં ખાદ્યપદાર્થો, ઠંડા-પીણાં, પાન-મસાલા-ગુટખા ખાવાની કે સાથે લઈ જવાની સખ્ત મનાઈ છે.
• કાર્યક્રમમાં જે એક્ટીવીટી કરાવવામાં આવે, તેમાં સંપૂર્ણ સહકાર આપવાનો રહેશે.
• કાર્યક્રમ દરમ્યાન ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીની સખ્ત મનાઈ છે.
• સમગ્ર કાર્યક્રમની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કે જેમાં અમુક સ્થાને આપ પણ હોઈ શકો, તે અમારા સોશિયલ મેડિયા પર કે અન્ય સ્થાને, અમારી જરૂરિયાત મુજબ મુકવાનો કે ડીલીટ કરવાનો સંપૂર્ણ અધિકાર કંપનીનો છે.
• આ કાર્યક્રમમાં સ્વયં-શિસ્ત જાળવીને સ્વયંસેવકોના આદેશનું પાલન કરીશું. વાણી, વર્તન કે ઠઠા-મશ્કરીથી અન્યને ખલેલ ન પહોંચાડવી. જો આવું કાંઈ જણાશે, તો તે વ્યક્તિને હોલમાંથી બહાર મોકલવાના સંપૂર્ણ અધિકાર આયોજકના રહેશે.
• અનિવાર્ય સંજોગે કોઈ નાના બાળકને લઈને આવે છે અને બાળક રડે કે ધમાલ કરે કે કોઈને ડિસ્ટર્બ કરે, તો માતા કે પિતામાંથી કોઈ એકને તેને બહાર લઈ જઈ સાંચવવાનું રહેશે. આ બાબતે કોઈને પણ અપવાદ નહીં આપી શકાય.
• આ રજીસ્ટ્રેશન દરમ્યાન આપે આપેલી આપની માહિતીઓનો ઉપયોગ કંપની આપને ગર્ભ સંસ્કાર કે પેરેન્ટીંગની અન્ય આવશ્યક પ્રોડક્ટ કે સર્વિસની માહિતી આપવા માટે કરી શકે છે.
• આપ સ્વીકારો છો અને સંમત થાઓ છો કે ઈવેન્ટમાં આપની હાજરી અને સહભાગિતા સ્વૈચ્છિક છે. આપ ઈવેન્ટમાં હાજરી આપવા અને તેમાં ભાગ લેવા સાથે સંકળાયેલા તમામ કાયદા હેઠળ જોખમોને સ્વીકારવા માટે સંમત થાઓ છો.
• અનિવાર્ય સંજોગોમાં કે કુદરતી આફત સર્જાય, તો આ કાર્યક્રમમાં તારીખ, સમય, સ્થળ, રૂપરેખા, રજીસ્ફીટ્રેશન ફી, પાસ સંખ્યા કે કોઈ પણ જરૂરી ફેરફાર કરવા માટે કંપની સ્વત્રંત હક્ક ધરાવે છે.
• વક્તા અને મહેમાનની ઉપલબ્ધતા, ટેક્નીકલ પ્રશ્ન વગેરે કારણોસર, અમે આપેલ વચન મુજબના મુદ્દાઓની ડીલીવરીમાં અને કાર્યક્રમમાં નાનો-મોટો ફેરફાર થઈ શકે છે.
• ઉપરની તમામ પોલીસીઓ આપને મંજૂર ન હોય, તો આપ આપનું રજીસ્ટ્રેશન Refund કરી શકો છો.

T&C Apply, Subject Surat Jurisdictions.

1500/- 

Single Pass 200/-, Couple Pass 400/-
(Seminar worth of 1500/-)

૫૦+ દેશોનાં ૧૦ લાખ+ માતા-પિતા પ્રભાવિત
રાજકોટમાં સૌ પ્રથમ વાર

Free Counselling Ask

We are Happy to Help You !!
parenting veda mobile application best parenting app online course in gujarati and hindi daily parenting activity parenting webinar seminar workshop kit personal counseling child brain development child behavioral issue jitendra timbadiya - book a call counselling ask
Leave us a message, we will contact you as soon as possible.
Attention: We are not guiding for any medical or personal problems.