BE THE TRAINER

Parenting Veda

સુખી સંતાન દ્વારા ‘સુખી કુટુંબ અને સુખી વિશ્વ’ના સર્જનના વિરાટ અભિયાનમાં આપનું હાર્દિક સ્વાગત છે.
પ્રથમ તબક્કામાં અમારો સંકલ્પ છે કે ‘દરેક ગુજરાતી પરિવારમાં ઓછામાં ઓછો એક વ્યક્તિ આ ૩૦ સ્કીલ્સ જાણતો જ હોય.’
એ માટે અમે સેમિનાર અને વર્કશોપના ૭ સેશનની એડવાન્સ તાલીમ, તમામ મટિરિયલ્સ સાથે આપીએ છીએ. તાલીમ બાદ આપ આપના વિસ્તારમાં Offline પેરેન્ટીંગ વર્ગો પણ શરૂ કરી શકો છો.

કોઈને શીખવવું એટલે પોતે બે વાર શીખવું.

parenting veda mobile application best parenting app online course in gujarati and hindi daily parenting activity parenting webinar seminar workshop kit personal counseling child brain development child behavioral issue jitendra timbadiya - be the trainer

ઉત્તમ બાળ ઘડતરની ૩૦ સ્કીલ્સ દ્વારા, આપના ફક્ત બાળક સાથેના જ નહીં, બીજા તમામ સાથેના સંબંધોમાં ચમત્કારિક સુધારો આવશે.
‘પેરેન્ટીંગ વેદા ટ્રેઈનર’ બની આપ આપના અને સમાજના અનેક લોકોના જીવનમાં ખૂબ મોટું પરિવર્તન લાવી શકો છો.
ઉત્તમ માનવ વિકાસનું અનેક મટિરિયલ સંસ્કૃત, અંગ્રેજી કે અન્ય ભાષામાં દબાયેલું પડ્યું છે. તેને સમગ્ર વિશ્વના ગુજરાતી લોકો સુધી પહોંચાડવાનો અમારો નમ્ર પ્રયાસ છે.
(ટ્રેઈનીંગ સમય : ૧૬ કલાક, ૨ દિવસ)

BE THE 'PARENTING GENIUS'

‘પેરેન્ટીંગ જીનીયસ’ બનવાના લાભ
એડવાન્સ પેરેન્ટીંગ ટ્રેઈનીંગ, Parenting Yogi Genius સર્ટીફીકેટ
Offline પેરેન્ટીંગ સેન્ટર ઓથોરીટી, ફ્રી ફ્રેન્ચાઈસી, APP સેલિંગ કમીશન
માર્કેટિંગ અને બ્રાન્ડીંગ માર્ગદર્શન, પ્રેઝન્ટેશન અને મેનેજમેન્ટ તાલીમ
Parenting Veda LLP વેબ સાઈટ અને સોશિયલ મેડિયા પર પ્રમોશન, આપના વિસ્તારની બિઝનસ લીડ, પેરેન્ટીંગ પર્વ અને પેરેન્ટીંગ મહોત્સવમાં આગવું સ્થાન
parenting veda mobile application best parenting app online course in gujarati and hindi daily parenting activity parenting webinar seminar workshop kit personal counseling child brain development child behavioral issue jitendra timbadiya - be the trainer

Free Counselling Ask

We are Happy to Help You !!
parenting veda mobile application best parenting app online course in gujarati and hindi daily parenting activity parenting webinar seminar workshop kit personal counseling child brain development child behavioral issue jitendra timbadiya - book a call counselling ask
Leave us a message, we will contact you as soon as possible.
Attention: We are not guiding for any medical or personal problems.